About Us Downloads Login
સંપર્ક ઇનપુટ ડીલરો ધિરાણ આપનાર સંસ્થાઓ યોજનાઓ કૃષિ વિષયક માર્ગદર્શન બજાર ભાવ હવામાન મોબાઇલ એપ્સ મૂંઝવતા પ્રશ્નો
 
 
Smt. Anandiben Patel શ્રીમતિ આનંદીબેન પટેલ

માનનીય મુખ્ય મંત્રી શ્રી

Shri Babubhai Bokhiriya, Hon. Cabinet Minister, Agriculture,Animal Husbandry and Cow Protection શ્રી બાબુભાઈ બી. બોખીરીયા

માનનીય. કેબિનેટ મંત્રી
કૃષિ, પશુપાલન અને ગાય સંરક્ષણ

Shri Govindbhai Patel, Hon. State Minister, Agriculture શ્રી ગોવિંદભાઈ પટેલ

માનનીય. રાજ્ય મંત્રી
કૃષિ

iKisan એક નવીન સોપાન

રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા iKisan પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે.



iKisan અંતર્ગત મુખ્ય સેવાઓ

  1. ખાતર અધિકાર પત્ર
  2. યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી
  3. ડિલર પાસે ઉપલબ્ધ ક્રુષિ વિષયક સાધન સામગ્રીની વિગતો
  4. કૃષિ ધિરાણ આપનાર બેંક/ સંસ્થાની માહિતી
  5. અધ્યતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી
  6. કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ.સી.ના બજાર ભાવ
  7. હવામાનની વિગતો
  8. ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ
  9. ખેતીની જમીન ખાતાની વિગતો

Notice Board